એક કણ એ બળ $F=7-2 x+3 x^2$ ની અસર હેઠળ $x-$અક્ષ પર $x=0$ થી $x=5$ મીટર ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થયેલ કાર્ય છે...

  • A

    $135$

  • B

    $70$

  • C

    $270$

  • D

    $35$

Similar Questions

એક કણ પર $\overrightarrow {F\,} = 6\hat i + 2\hat j - 3\hat k$ જેટલુ બળ લાગતા તે $\overrightarrow {s\,} = 2\hat i - 3\hat j + x\hat k.$જેટલુ સ્થાનાંતર કરે છે. જો થતું કાર્ય શૂન્ય હોય તો $X$ ની કિંમત શોધો.

એક પદાર્થ પર $\vec F\,\, = \,\,( - 2\,\hat i\,\, + \,\,15\,\hat j\,\, + \,\,6\,\hat k)\,\,N$જેટલું બળ લાગવાથી તે $Y$  અક્ષની દિશાની ગતિ કરે છે. આ બળ દ્વારા $Y$ અક્ષની દિશામાં $10m$ જેટલું સ્થાનાંતર થાય તો પદાર્થ દ્વારા થતું કાર્ય .....$J$ માં શોધો.

પદાર્થની સ્થિતિઊર્જા $U = 8{x^2} - 4x + 400 \, J$.

એક કણ પર લાગતું બળ $F(x) = - kx + a{x^3}$ સૂત્ર દ્રારા અપાય છે.તો તેની સ્થિતિઊર્જા ${U_{(x)}}$ નો આલેખ  $x \ge 0$

$m$ દળનો એક કણ $r$ જેટલી અચળ ત્રિજ્યાના વક્ર પથ પર ગતિ કરે છે. કણનો કેન્દ્રગામી પ્રવેગ $a_c$ એ સમય $t $ સાથે $ac = k^2rt^2$ સૂત્રની મદદથી બદલાય છે. જ્યાં $k$ અચળાંક છે. તેના પર લાગતા બળ વડે કણને મળતો પાવર કેટલો હશે ?