એકમ દળવાળો કણ એક પરિમાણમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો વેગ $v(x)=  \beta {x^{ - 2n}}$ અનુસાર બદલાય છે. જયાં $\beta $ અને $ n$  અચળાંકો છે, અને $ x $ એ કણનું સ્થાન દર્શાવે છે. $x $ ના વિધેય તરીકે કણનો પ્રવેગ શેના વડે આપવામાં આવે?

  • [AIPMT 2015]
  • A

    $-2n$${\beta ^2}{X^{ - 2n - 1}}$

  • B

    $-2n$${\beta ^2}{X^{ - 4n - 1}}$

  • C

    $-2n$${\beta ^2}{X^{ - 2n + 1}}$

  • D

    $-2n$${\beta ^2}{X^{ - 4n + 1}}$

Similar Questions

સુરેખ રેખા પર ગતિ કરતાં પદાર્થનું સ્થાનાંતર તેને લગતાં સમયના વર્ગના સમપ્રમાણમાં છે, તો પદાર્થનો વેગ અચળ હશે કે અચળ પ્રવેગ હશે ? 

કણ માટે વેગ - સ્થાનાંતરનો આલેખ આપેલ છે. સમાન કણ માટે પ્રવેગ - સ્થાનાંતરનો આલેખ શેના વડે દર્શાવાય?

  • [JEE MAIN 2021]

સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતા કણનો પ્રવેગ $a=2(t-1)$ છે , તો $t=5 s$ એ કણનો વેગ ($m/s$ માં)

  • [AIIMS 2019]

જો ગતિમાન પદાર્થનો પ્રવેગ ઋણ હોય, તો $x \to t$ નો આલેખ દોરો.

વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ (Stopping distance of vehicle) ગતિમાન વાહનને છે કે લગાડવામાં આવે ત્યારે તે થોભે તે પહેલાં તેણે કાપેલ અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. રસ્તા પર વાહનોની સલામતી માટે આ એક અગત્યનું પરિબળ. છે. Stopping distance વાહનના પ્રારંભિક વેગ, બ્રેકની. ક્ષમતા અથવા બ્રેક લગાડવાથી વાહનમાં ઉદ્ભવતા પ્રતિપ્રવેગ $(-a )$ પર આધારિત છે. વાહન $v_o$ અને $a$ માટેના પદમાં Stopping distanceનું સુત્ર મેળવો.