લોલકનાં ગોળાનો સૌથી નીચેના બિંદુ પાસે ઝડપ $3\, {m} / {s}$ છે. લોલકની લંબાઈ $50 \,{cm}$ છે. જ્યારે દોરી શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે તેનો વેગ ($m/s$ માં) કેટલો હશે?

$\left(g=10 \,{m} / {s}^{2}\right)$

  • [JEE MAIN 2021]
  • A

    $1$

  • B

    $20$

  • C

    $40$

  • D

    $2$

Similar Questions

સરળ આવર્ત ગતિ કરતાં સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. જો લોલકની લંબાઇમાં $21\%$ નો વધારો કરવામાં આવે તો વધારેલી લંબાઈના લોલકનાં આવર્તકાળમાં કેટલો વધારો ($\%$) થાય?

  • [AIIMS 2001]

સ.આ.દોલક અડધા આવર્તકાળ જેટલા સમયમાં કેટલા કંપવિસ્તાર જેટલું અંતર કાપે છે ? 

એક સાદા લોલકનો આવર્તકાળ $1$ મીનીટ છે. જો તેની લંબાઈમાં $44 \%$ નો વધારો કરવામાં આવે તો તેનો નવો આવર્તકાળ કેટલો થશે ?

એક લોલક ઘડિયાળ $40^o  $ $C$ તાપમાને $12$ $s$ પ્રતિદિન ઘીમી પડે છે.તથા $20°$ $C$ તાપમાને $4$ $s$ પ્રતિદિન તેજ થાય છે.આ ઘડિયાળ સાચો સમય બતાવે તે તાપમાન તથા ઘડિયાળના લોલકની ધાતુનો રેખીય-પ્રસરણ ગુણાંક ($\alpha )$ ક્રમશ: છે.

  • [JEE MAIN 2016]

લિસ્ટ $- I$ ને લિસ્ટ $- II$ સાથે મેળવો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2022]