એક પ્લેન $100 \,km/hr$ ની ઝડપથી પૃથ્વીને ફરતે પરિભ્રમણ કરે છે.તે અડધું પરિભ્રમણ કરે,ત્યારે તેના વેગમાં કેટલો ફેરફાર ......... $km/hr$ થાય?
$200 $
$150$
$ 100\,\sqrt 2 $
$0 $
$\overrightarrow{\mathrm{Q}}$અને,$(2\overrightarrow{\mathrm{Q}}+2\overrightarrow{\mathrm{P}})$ અને $(2 \overrightarrow{\mathrm{Q}}-2 \overrightarrow{\mathrm{P}})$ ના પરિણામી સદિશો વચ્ચેનો કોણ. . . . . . .હશે.
સમાન મૂલ્યો ધરાવતાં ત્રણ સદિશો સમતોલનમાં હોય,તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો હશે?
લિસ્ટ $- I$ ને લિસ્ટ $- II$ સાથે જોડો
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
સદિશોના સરવાળા માટેની બે રીતોના નામ આપો. તથા સદિશોના સરવાળા માટે સમાંતરબાજુ ચતુષ્કોણનો નિયમ લખો.
$A$ અને $\frac{A}{2}$ નાં મૂલ્યો ધરાવતા બે બળો એકબીજાને લંબ છે. તેનું પરિણામીનું મૂલ્ય ...... છે.