રેડિયો એકિટવ તત્ત્વ બે કણોનું ઉત્સર્જન કરે છે, તેના અર્ધઆયુ $1620$ અને $810$ વર્ષ છે,તો કેટલા સમય (વર્ષ) પછી એકિટીવીટી ચોથા ભાગની થાય?
$1080$
$2430$
$3240$
$4860$
$ B{i^{210}} $ નો અર્ધઆયુ $5$ દિવસ છે,તો $(7/8)^{th}$ ભાગ વિભંજીત થતા કેટલા .........દિવસ લાગે?
રેડિયોએક્ટિવ પદાર્થોનાં $\alpha$ અને $\beta$ ઉત્સર્જનનાં અર્ધ-આયુ અનુક્રમે $16$ વર્ષ અને $48$ વર્ષ છે. જ્યારે પદાર્થનો ક્ષય થાય ત્યારે $\alpha$ અને $\beta$ ઉત્સર્જન થાય અને પદાર્થનો $\frac{3}{4}^{th}$ ક્ષય થાય ત્યારે સમય $......$ વર્ષ છે.
એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $T$ છે. તેના મૂળ દળના $\frac{7}{8}$ માં ભાગનું વિભંજન થવા માટે લાગતો સમય ...... હોય.
$1.9$ વર્ષ અર્ધ આયુષ્યના $Th^{227}$ માં $1$ મિલિ ક્યુરી એક્ટિવીટી પેદા કરવા કેટલા ........... $\mu g$ જથ્થો જરૂરી છે?
રેડિયમનો અર્ધઆયુ $1600$ વર્ષ છે.$100\,g$ રેડિયમમાંથી કેટલા વર્ષ પછી $25 \,g$ રેડિયમ બાકી રહેશે?