રેડિયોએકિટવ તત્ત્વનો સરેરાશ જીવનકાળ $5$ કલાક છે, તો $5$ કલાકમાં...
અડધા ન્યુકિલયસનું વિભંજન થાય.
અડધા કરતાં ઓછા ન્યુકિલયસનું વિભંજન થાય.
અડધા કરતાં વધારે ન્યુકિલયસનું વિભંજન થાય.
બધા ન્યુકિલયસનું વિભંજન થાય.
રેડિયો ઍક્ટિવિટી એ શાથી ન્યુક્લિયર ઘટના છે ?
રેડિયો ઍક્ટિવિટીનો $SI$ એકમ વ્યાખ્યાયિત કરો.
અમુકવાર, રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ ક્ષય પામીને એવા ન્યુક્લિયરમાં ફેરવાય છે જે પોતે પણ રેડિયો એક્ટિવ હોય છે. દા.ત.
$\mathop {^{38}S}\limits_{sulpher} \xrightarrow[{ - 2.48\,h}]{{half\,year}}\mathop {^{38}Cl}\limits_{chloride} \xrightarrow[{ - 0.62\,h}]{{half\,year}}\mathop {^{38}Ar}\limits_{Argon} $
ધારો કે $1000 $ જેટલા $^{38}S$ ન્યુક્લિયસો, $t = 0$ સમયે ક્ષય પામવાની શરૂઆત કરે છે ત્યારે $^{38}Cl$ ન્યુક્લિયસોની સંખ્યા શૂન્ય છે (અને $\infty $ સમયને અંતે આ સંખ્યા ફરી પાછી શૂન્ય બનશે) તો સમય $t$ ના કયા મૂલ્ય માટે $^{38}Cl$ ન્યુક્લિયસોની સંખ્યા મહત્તમ બનશે ?
રેડિયોએકિટવ તત્ત્વનો ક્ષય-નિયતાંક $ \beta $ છે,તો અર્ધઆયુ અને સરેરાશ જીવનકાળ કેટલો થાય?
$(log_e \,2 =ln\,2)$
આપેલ રેડિયોએક્ટિવ તત્વમાં $10^{10}$ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ છે. તેનો અર્ધ આયુષ્ય સમય $1\, minute$ છે. તો $30\, seconds$ પછી કેટલા ન્યુક્લિયસ બાકી રહેશે?
$(\sqrt{2}=1.414)$