- Home
- Standard 11
- Physics
5.Work, Energy, Power and Collision
medium
રોલર કોસ્ટર એવી રીતે બનાવવામાં આવ્યું છે, કે જયારે કાર તેની મહત્તમ ઊંચાઇએ જાય ત્યારે તેમાં બેઠેલી વ્યકિત વજનવિહીનતાનો અનુભવ કરે, રોલર કોસ્ટરની વક્રતાત્રિજયા $ 20\; m$ છે. સૌથી ઉપર ટોચ પર કારની ઝડપ ............. ની વચ્ચે હશે.
A$16\; m/s$ અને $ 17\; m/s $
B$13\; m/s$ અને $14\; m/s$
C$14\; m/s$ અને $15\; m/s$
D$15\; m/s$ અને $ 16\; m/s$
(AIPMT-2008)
Solution

\,\,\,\,\,\,\,\,\,mg = \frac{{m{v^2}}}{R} \Rightarrow v = \sqrt {Rg} \\
v = \sqrt {20 \times 10} = \sqrt {200} = 14.1m/s\\
i.e,.\,Between\,14\,and\,15\,m/s.
\end{array}$
Standard 11
Physics