એક વૈજ્ઞાનિકે એક ચોકકસ ભૌતિક રાશિના પ્રયોગ કરીને $100$ અવલોકન લીધા. તે જ પ્રયોગ ફરીથી કરીને $ 400$ અવલોકન મેળવ્યા. આ પરથી ત્રુટિના મૂલ્ય વિશે શું કહી શકાય?

  • A

    શક્ય ત્રુટિ છતાં પણ સમાન રહે છે.

  • B

    શક્ય ત્રુટિ બમણી થાય છે.

  • C

    શક્ય ત્રુટિ અડધી થાય છે.

  • D

    શક્ય ત્રુટિ ઘટીને ચોથા ભાગ જેટલી થાય છે.

Similar Questions

જો $Z=\frac{A^{4} B^{1 / 3}}{ C D^{3 / 2}}$ હોય, તો $Z$ માં સાપેક્ષ ત્રુટિ શોધો.

બે અવરોધના મૂલ્યો $R_1 = 3 \Omega \pm 1\%$ અને $R_2 = 6 \Omega \pm 2\%$ છે જ્યારે તેમને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેમના સમતુલ્ય અવરોધમાં ત્રુટિ ......... $\%$ થાય.

$(0.4 \pm 0.01)\,g$ નું દ્રવ્યમાન ધરાવતા એક નળાકાર તારની લંબાઈ $(8 \pm 0.04)\,cm$ અને ત્રિજ્યા $(6 \pm 0.03)\,mm$ છે. તેની ઘનતામાં મહત્તમ ત્રુટિ $........\%$ હશે.

  • [JEE MAIN 2023]

જો વર્તૂળના આવેલા વ્યાસમાં $ 4\% $ જેટલી ત્રુટિ છે, તો વર્તૂળની ત્રિજ્યામાં ત્રુટિ ........ $\%$ હશે .

પદાર્થનું સ્થાનાંતર $(13.8 \pm 0.2) m$ અને લાગતો સમય $(4.0 \pm 0.3) s$ હોય,તો વેગમાં પ્રતિશત ત્રુટિ  ......... $\%$ હોવી જોઈએ.