$R _1=(10 \pm 0.5) \Omega$ અને $R _2=(15 \pm 0.5) \Omega$ મૂલ્યનો બે અવરોધો આપેલા છે. જયારે તેમને સમાંતર જોડવામાં આવે છે ત્યારે તેના પરિણામી અવરોધના માપનમાં થતી ટકાવારી ત્રુટી છે.

  • [JEE MAIN 2023]
  • A

    $6.33$

  • B

    $2.33$

  • C

    $4.33$

  • D

    $5.33$

Similar Questions

$z=a^{2} x^{3} y^{\frac{1}{2}}$ માટે $a$ અચળાંક છે. જો $x$ અને $y$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $4\%$ અને $12 \%$ હોય, તો $z$ માટે પ્રતિશત ત્રુટિ ............ $\%$ હશે.

  • [JEE MAIN 2022]

આપણે અવ્યવસ્થિત ત્રુટિ ને શેના દ્વારા ધટાડી શકીએ છીએ?

સાદા લોલકના પ્રયોગમાં લોલકની લંબાઈ અને ગુરુત્વપ્રવેગના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2 \% $ અને $ 4 \% $ હોય, તો આવર્તકાળના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટિ =.....

નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સમજાવો.

$100$ અવલોકનોના સમાંતર મધ્યની અવ્યવસ્થિત ત્રુટિ (random error) $x$ હોય તો $400$ અવલોકનોના સમાંતર મધ્યની અવ્યવસ્થિત ત્રુટિ (random error) કેટલી થાય?