એક લોલક ઘડીયાળનો સેકન્ડ કાંટો સ્ટીલનો બનેલો છે. ઘડીયાળ $25^{\circ} C$ તાપમાને સાચો સમય બતાવતી હોય તો જો તેનું તાપમાન $35^{\circ} C$ જેટલું વધારવામાં આવે તો ........ $s$ સમય વધારે કે ઓછો બતાવશે ? $\left(\alpha_{\text {steel }}=1.2 \times 10^{-5} /^{\circ} C \right)$
$321.5$
$3.828$
$82.35$
$36.28$
એલ્યુમિનિયમ અને સ્ટીલના સળિયાની લંબાઈ ${l_1}$ અને ${l_2}$ છે.તથા રેખીય પ્રસરણાંક ${\alpha _a}$ અને ${\alpha _s}$ છે,તેમને જોડીને ${l_1} + {l_2}$ લંબાઈનો સળિયો બનાવવામાં આવે છે.તાપમાન ${t^o}C$ વધારતાં તેમની લંબાઈ સમાન વધે તો $\frac{{{l_1}}}{{({l_1} + {l_2})}}$.
આદર્શવાયુનું ઓરડાના તાપમાને કદ પ્રસરણાંકનું મૂલ્ય જણાવો.
એવું જાણવા મળ્યું છે કે મીણને ઘન બનાવતા તે સંકોચાઇ છે.જો ઓગળેલા મીણને મોટા પાત્રમાં નાખી તેને ધીમે-ધીમે ઠંડુ પડવા દેવામાં આવે તો ....
એક કોપરની શીટમાં કાણું પાડવામાં આવે છે જો તેનો વ્યાસ $4.24 \,cm$ અને $27.0^{\circ} C$ તાપમાને છે . તો વ્યાસ $35^{\circ} C$ તાપમાને કેટલો હશે ?
$\alpha _l$ ના મૂલ્યનો આધાર શેના પર છે ? તેનો એકમ લખો.