$900 \mathrm{~g}$ દળ ધરાવતા એક પથ્થર દોરી વડે બાંધી $1 \mathrm{~m}$ ત્રિજ્યા ધરાવતા ઊધર્વ (શિરાલંબ) વર્તુળ ઉપર $10$ $rpm$થી ગતિ કરાવવામાં આવે છે. જ્યારે પથ્થર તેના સૌથી નીચેના (ન્યૂનત્તમ) સ્થાન આગળ હોય ત્યારે દોરીમાં તણાવ__________થશે. (if $\pi^2=9.8$and $\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2:$છે.)

  • [JEE MAIN 2024]
  • A

     $97 \mathrm{~N}$

  • B

     $9.8 \mathrm{~N}$

  • C

    $8.82 \mathrm{~N}$

  • D

     $17.8 \mathrm{~N}$

Similar Questions

એક પદાર્થ અચળ ઝડપે વર્તુળ પર ગતિ કરે છે, તો .......

  • [AIIMS 1994]

$3 \,m$ ત્રિજયાના વર્તુળ પર ગતિ કરતાં પદાર્થનું સ્થાનાંતર $S = \frac{{{t^2}}}{2} + \frac{{{t^3}}}{3}$ હોય,તો $t = 2\;\sec $ સમયે કુલ પ્રવેગ ....... $m/s^2$ થાય.

એક સાઈકલ-સવાર $27\, km/h$ ની ઝડપથી સાઇકલ ચલાવી રહ્યો છે. જેવો તે રસ્તા પર $80 \,m$ ત્રિજ્યાના વર્તુળાકાર વળાંક પર પહોંચે તેવો તે, બ્રેક લગાવી દરેક સેકન્ડે પોતાની ઝડપ $0.50 \,m/s$ ના એક સમાન દરથી ઓછી કરે છે. વર્તુળાકાર પથ પર સાઇકલ-સવારના ચોખ્ખા પ્રવેગનું મૂલ્ય તથા દિશા શોધો.

નિયમિત વર્તુળ ગતિ એટલે શું ? નિયમિત વર્તુળ ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો.

$m$ દળનો પદાર્થ $r$ ત્રિજયાના વર્તુળ પર ગતિ કરે છે. તેનો કેન્દ્રગામી પ્રવેગ સમય સાથે ${a_c} = {k^2}r{t^2}$ સૂત્ર મુજબ બદલાય છે. તો પદાર્થ પર લાગતા બળ દ્રારા પદાર્થને મળતો પાવર કેટલો થશે?