- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
medium
એક પદાર્થને ટાવર પરથી $u$ વેગથી ઉપર તરફ ફેંકતા જમીન પર $3u$ વેગથી પહોંચે ,તો ટાવરની ઊંચાઇ કેટલી હશે?
A
$3{u^2}/g$
B
$4{u^2}/g$
C
$6{u^2}/g$
D
$9{u^2}/g$
Solution
(b) ${v^2} = {u^2} + 2gh$ $ \Rightarrow {(3u)^2} = {( – u)^2} + 2gh \Rightarrow h = \frac{{4{u^2}}}{g}$
Standard 11
Physics