- Home
- Standard 9
- Science
7. MOTION
medium
એક ટ્રેન $90\, km \,h^{-1}$ ની ઝડપથી ગતિ કરી રહી છે. બ્રેક મારતાં તેમાં $- 0.5\, m s^{-2}$ નો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. ટ્રેન સ્થિર સ્થિતિમાં આવે તે પહેલાં કેટલું અંતર($m$ માં) કાપશે ?
A
$625$
B
$225$
C
$500$
D
$750$
Solution
અહીં $u=90 \,km\,h ^{-1}=\frac{90 \,m \times 1000}{3600\, s }=25 \,ms ^{-1}$
$a=-\,0.5 \,ms ^{-2}$, $v=0 \,ms ^{-1}$, $s=$ ?
ગતિના સમીકરણ $(3)$ પરથી,
$2as=v^{2}-u^{2}$
$\therefore $ $s=\frac{v^{2}-u^{2}}{2 a}=\frac{\left(0 \,ms ^{-1}\right)^{2}-\left(25 \,ms ^{-1}\right)^{2}}{2 \times\left(-0.5\, ms ^{-1}\right)}$
$\therefore\,\, s=\frac{-625}{-1} \,m =625\, m$ $[\because \,\,s=625\, m ]$
$\therefore $ બ્રેક માર્યા બાદ સ્થિર સ્થિતિમાં આવતા સુધીમાં ટ્રેન $625 \,m$ અંતર કાપશે.
Standard 9
Science