$c$ ની કિમત મેળવો કે જેથી વિધેય $f(x) = log{_e}x$ એ અંતરાલ $[1, 3]$ માં મધ્યક માન પ્રમેયનું પાલન કરે છે.
$log_e\ 3$
$log_3\ e$
$2\ log_3\ e$
$\frac{1}{2}{\log _e}\,3$
જો બહુપદી સમીકરણ $a_nx^n + a_{n-1}x^{n-1} + … + a_2x^2 + a_1x + a_0 = 0$ જ્યાં $n$ ધન પૂર્ણાક સંખ્યા, ના બે ભિન્ન બીજ $ \alpha$ અને $\beta $ હોય, તો $ \alpha $ અને $\beta$ વચ્ચે સમીકરણ $ na_nx^{n-1} + (n - 1)a_{n-1 }x^{n-2} + …. a_1 = 0 $ એ $ (\alpha , \beta )$ અંતરાલમાં કેટલા બીજ હોય ?
$f(x) = | x - 2 | + | x - 5 |, x \in R$ વિધેય ધ્યાનમાં લો.
વિધાન $- 1 : f'(4) = 0.$
વિધાન $- 2 : [2, 5] $ માં $f $ સતત છે, $(2, 5)$ માં $f $ વિકલનીય છે અને $f(2) = f(5).$
જો $f(x)$ એ $[0, 2]$ માં મધ્યક માન પ્રમેયનું પાલન કરે છે . જો $f (0) = 0$ અને દરેક $x$ કે જે $[0, 2]$ માટે $|f'(x)|\, \le {1 \over 2}$ તો . . . .
જો $f:[-5,5] \rightarrow \mathrm{R}$ વિકલનીય વિધેય હોય અને $f^{\prime}(x)$ ક્યાંય શૂન્ય ના બને તો સાબિત કરો કે $f(-5) \neq f(5).$
જો વિધેય $f(x) = x(x + 3) e^{-x/2} $ એ અંતરાલ $[-3, 0]$ માં રોલના પ્રમેયનું પાલન કરે છે તો $C$ મેળવો.