માપનની ચોકસાઈ કોના પર આધાર રાખે છે?

  • A

    પ્રતિશત ત્રુટિ

  • B

    નિરપેક્ષ ત્રુટિ

  • C

    બંને 

  • D

    એક પણ નહિ

Similar Questions

ઘન ધાતુના ગોળાની ઘનતા તેનું દળ અને વ્યાસ માપીને કરવામાં આવે છે. ધાતુના ગોળાની ઘનતામાં મહત્તમ ત્રુટિ $\left(\frac{x}{100}\right) \% $ છે. જો દળ અને વ્યાસના માપનમા સાપેક્ષ ત્રુટિ અનુક્રમે $6.0 \%$ અને $1.5 \%$ હોય તો $x$ નું મૂલ્ય કેટલુ હશે?

  • [JEE MAIN 2020]

લઘુતમ માપ કોને કહે છે ? લઘુતમ માપ ત્રુટિ એટલે શું ?

ગુરુત્વાકર્ષણને લીધે આવતા પ્રવેગને સાદા લોલકનો ઉપયોગ કરીને પૃથ્વીની સપાટી પર માપવામાં આવે છે. જો $\alpha$ અને $\beta$ અનુક્રમે લંબાઈ અને સમયના માપનમાં સાપેક્ષ ત્રુટિ છે, તો ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ માપનની પ્રતિશત ત્રુટી કેટલી થશે?

વિધાન: ભૌતિકરાશિઓના માપન માં પ્રત્યક્ષ અને પરોક્ષ પદ્ધતિઓ વપરાય છે.

કારણ: માપનયંત્રની ચોકસાઇ અને પરિશુદ્ધતા તથા માપનમાં રહેલી ત્રુટિઓ ને સાથે રાખીને જે તે પરિણામ રજૂ કરવું જોઈએ.

  • [AIIMS 2017]

લઘુતમ માપ અને લઘુતમ માપ ત્રુટિ કોને કહે છે ? અને લઘુતમ માપ  ત્રુટિ પર નોંધ લખો.