$m$ દળ અને $K$ ગતિઊર્જા ધરાવતો કણ $B$ સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થાય, તો તેની આવૃતિ કેટલી થાય?

  • [AIPMT 2001]
  • A

    $\frac{e K}{q v B}$

  • B

    $\frac{e B}{2 \pi m}$

  • C

    $\frac{2 \pi m}{e B}$

  • D

    $\frac{2 m}{e B K}$

Similar Questions

$2.5 \times {10^7}\,m/s$ ના વેગથી ગતિ કરતો એક પ્રોટોન $2.5\,T$ ધરાવતા ચુંબકીયક્ષેત્રમાં ${30^o}$ ના ખૂણે દાખલ થાય છે. તો પ્રોટોન પર લાગતું બળ કેટલું હશે?

એકબીજાને સમાંતર રહેલા વિદ્યુતતંત્ર અને ચુંબકીયક્ષેત્રમાં સ્થિર વિદ્યુતભારિત કણ મુક્તા તેનો ગતિપથ ....

  • [AIIMS 2011]

કોઈ એક ક્ષેત્રમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે.ચુંબકીયક્ષેત્ર $\vec B = {B_0}\left( {\hat i + 2\hat j - 4\hat k} \right)$ મુજબ આપવામાં આવે છે. જો એક વિજભાર આ ક્ષેત્રમાં $\vec v = {v_0}\left( {3\hat i - \hat j + 2\hat k} \right)$ ના વેગથી ગતિ કરતો હોય ત્યારે કોઈ બળ અનુભવતો ના હોય તો $SI$ એકમમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

  • [JEE MAIN 2017]

$1\,\mu C$ વિધુતભારિત કણ $(2 \hat{ i }+3 \hat{ j }+4 \hat{ k })\, ms ^{-1} .$ ના વેગથી $(5 \hat{ i }+3 \hat{ j }-6 \hat{ k }) \times 10^{-3}\, T$ ના ચુબકીય ક્ષેત્રમાં ગતિ તેના પર લાગતુ બળ $\overline{ F } \times 10^{-9} N$. હોય તો  $\overrightarrow{ F }$ 

  • [JEE MAIN 2020]

$m$ દળ ધરાવતો પ્રોટોન $V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થઈને $B$ જેટલા લંબગત ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. આ ચુંબકીયક્ષેત્ર $d$ જેટલા અંતરમાં પ્રવર્તે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\alpha $ એ પ્રોટોનનું પોતાની મૂળ દિશાથી થતું વિચલન હોય તો $\sin \alpha$ નું મૂલ્ય કેટલું થશે?

  • [JEE MAIN 2015]