પેટી $A$ માં છ લાલ અને ચાર કાળા દડા છે અને પેટી $B$ માં ચાર લાલ અને છ કાળા દડા છે.જો એક દડો પેટી $A$ માંથી યાદ્રચ્છિક રીતે પસંદ કરી ને પેટી $B$ માં મુકવામાં આવે છે.અને પછી એક દડો પેટી $B$ માંથી યાદ્રચ્છિક રીતે પસંદ કરી ને પેટી $A$ માં મુકવામાં આવે છે.હવે જો એક દડો પેટી $A$ માંથી યાદ્રચ્છિક રીતે પસંદ કરતાં તે લાલ હેાય તેની સંભાવના મેળવો.

  • [IIT 1988]
  • A

    $\frac{{32}}{{55}}$

  • B

    $\frac{{21}}{{55}}$

  • C

    $\frac{{19}}{{55}}$

  • D

    એકપણ નહિ.

Similar Questions

બે થેલી $A$ અને $B$ અનુક્રમે $2$ સફેદ, $3$ કાળા, $4$ લાલ અને $3$ સફેદ, $4$ કાળા, $5$ લાલ દડા ધરાવે છે. જો એક દડો $A$ થેલીમાંથી ઉપાડી $B$ થેલીમાં મૂકવામાં આવે છે. હવે જો દડો $B$ થેલીમાંથી ઉપાડવામાં આવે, તો આપેલ માહિતીના આધારે $B$ થેલીમાંથી સફેદ દડો ઉપાડવાની સંભાવના કેટલી થાય ?

જો $ P(A) = 0.25, P(B)= 0.50 $ અને  $P(A \,\cap\,B) = 0.14 $ હોય, તો $P(A\,\, \cap \,\,\overline B )$બરાબર શું થાય ?

ઘટના $A$ અને $B$ છે. ઓછામાં એક ઘટના બને તેની સંભાવના $0.6,$ બન્ને ઘટના બને તેની સંભાવના $0.2$ છે. તો $P(A) + P(B)= …....$

ઘટનાઓ $A$ અને $B$ માટે $\mathrm{P}(\mathrm{A})=\frac{1}{2}, \mathrm{P}(\mathrm{B})=\frac{7}{12}$ અને  $P (A -$ નહી અથવા $B-$ નહી $) =$ $\frac {1}{4}$. $A$ અને $B$ નિરપેક્ષ છે કે નહિ ?

જો $P(A) = \frac{1}{2},\,\,P(B) = \frac{1}{3}\,$   અને$P(A \cap B) = \frac{7}{{12}},$ , તો તેની કિમત $P\,(A' \cap B') = ........$