આપેલ આકૃતિ અનુસાર, $K$ અને $2K$ જેટલી ઉષ્મીય વાહક્તા ધરાવતી બે તક્તિઓ $A$ અને $B$ ને એકસાથે જોડી એક સંયુક્ત તક્તિ બનાવવામાં આવે છે. તક્તિઓની જાડાઈ અનુક્રમે $4.0 \,cm$ અને $2.5 \,cm$ અને દરેેક તક્તિના આડછેદનું ક્ષેત્રફળ $120 \,cm ^{2}$ છે. સંયુક્ત તક્તિની સમતુલ્ય ઉષ્મીય વાહક્ત $\left(1+\frac{5}{\alpha}\right) K$ છે. તો $\alpha$ નું મૂલ્ય ............... થશે.

208476-q

  • [JEE MAIN 2022]
  • A

    $20$

  • B

    $21$

  • C

    $23$

  • D

    $22$

Similar Questions

સમાન જાડાઇ ધરાવતા બે બ્લોકની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $1:4$ છે. બંને બ્લોક સંપર્કમાં રાખવામાં આવે છે. પ્રથમ બ્લોકના મુકત છેડાનું તાપમાન $ 0^o C $ અને બીજા બ્લોકના મુકત છેડાનું તાપમાન $ {100^o}C $ છે. તો સંપર્ક સપાટીનું તાપમાન....... $^oC$

  • [IIT 1981]

બ્રાસના એક સળિયાનો છેડો $2\;m$ લાંબો છે તેના $1\,cm$ ત્રિજ્યાને $250\,^oC$તાપમાને રાખેલો છે. જ્યારે સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે તેના કોઈ પણ આડછેદમાં ઉષ્માના વહનનો દર $0.5\,\, cal \,\,S^{-1}$ બીજા છેડાનું તાપમાન ...... $^oC$ થાય. $ 0.26\,\, cal\,\, s^{-1} {cm^{-1} }^o C^{-1}$

સમાન લંબાઇ ધરાવતા બે સળિયા $A$ અને $B$ ની ઉષ્મા વાહકતા $ 300\;W/m{\;^o} C $ અને $ 200\;W/m{\;^o} C $ છે.તો સંપર્ક સપાટીનું તાપમાન ...... $^oC$ હશે .

  • [IIT 1996]

સમાન ક્ષેત્રફળવાળી બે પ્લેટને શ્રેણીમાં રાખેલ છે. તેમની જાડાઈ અને ઉષ્માવાહકતાના બંને $2:3$ ના ગુણોત્તર છે. એક પ્લેટની બહારની સપાટીનું તાપમાન $100 °C$ અને બીજીનું $0°C$ છે. સામાન્ય સપાટીનું તાપમાન ....... $^oC$

ઉષ્માવાહકતાને અચળ ક્યારે ગણી શકાય ?