પૃથ્વીને ચુંબકીય કાઇપોલના મોડેલ $( \mathrm{Model} )$ તરીકે લઈએ, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર $\mathrm{B}$ નીચે પ્રમાણે અપાય છે.

${{\rm{B}}_{\rm{v}}} = $ = ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક $ = \frac{{{\mu _0}}}{{4\pi }}\frac{{2m\,\cos \theta }}{{{r^3}}}$

${{\rm{B}}_H}$ $=$ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ${{\rm{B}}_H} = \frac{{{\mu _0}}}{{4\pi }}\frac{{m\,\sin \theta }}{{{r^3}}}$

$\theta  = {90^o}$ - વિષુવવૃત્ત પરથી માપેલ અક્ષાંશ છે, તો : જે બિંદુએ ${{\rm{\vec B}}}$ લઘુતમ હોય.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આપેલું છે કે, $B _{ V }=\frac{\mu_{0}}{4 \pi} \frac{2 m \cos \theta}{r^{3}}\ldots (1)$

$B _{ H }=\frac{\mu_{0}}{4 \pi} \frac{m \sin \theta}{r^{3}}\ldots (2)$

સમીકરણ $(1)$ અને $(2)$ નો વર્ગ કરી સરવાળો કરતાં,

$B _{ V }^{2}+ B _{ H }^{2}=\left(\frac{\mu_{0}}{4 \pi}\right)^{2} \frac{m^{2}}{r^{6}}\left[4 \cos ^{2} \theta+\sin ^{2} \theta\right]$

$\therefore B ^{2}=\left(\frac{\mu_{0}}{4 \pi}\right)^{2} \frac{m^{2}}{r^{6}}\left[4 \cos ^{2} \theta+1-\cos ^{2} \theta\right]$

$\therefore B =\sqrt{ B _{ V }^{2}+ B _{ H }^{2}}$

$=\sqrt{\left(\frac{\mu_{0}}{4 \pi}\right)^{2} \frac{m^{2}}{r^{6}}\left[3 \cos ^{2} \theta+1\right]}$

$=\frac{\mu_{0}}{4 \pi} \frac{m}{r^{3}}\left[3 \cos ^{2} \theta+1\right]^{1 / 2}\dots(3)$

સમીકરણ $(3)$ માં જો $\cos \theta=0$ લઈએ તો $B$ નું મૂલ્ય લઘુતમ મળે. આમ, $\theta=\frac{\pi}{2}$

આમ,ચુંબકીય વિષુવવૃત પર આ બિંદુ મળે છે.

Similar Questions

ચુંબકનું ધ્રુવમાન વ્યાખ્યાયિત આપી. અને એકમ લખો.

પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખો.

જે બિંદુ ડાઇપોલની ચુંબકીય કાઇપોલ મોમેન્ટ ${\rm{\vec M = M\hat k}}$ છે તેનાં ચુંબકીય ક્ષેત્ર માટે એમ્પિયરનો નિયમ ચકાસો. બંધગાળો $\mathrm{C}$ સમઘડી દિશામાં લો : $\mathrm{z} = \mathrm{a} \,>\, 0$ થી $\mathrm{z = R}$ ને $\mathrm{z}$ - અક્ષ લો.

ગજિયા ચુંબકની અંદર ચુંબકીય બળની રેખા.... 

  • [AIEEE 2003]

સ્થિતવિધુતશાસ્ત્ર સાથે ચુંબકત્વ સાથેની સામ્યતા ચર્યો અથવા વિધુત ડાઇપોલ અને ચુંબકીય કાઇપોલની સામ્યતા ચર્ચો.