રેડિયમનું અર્ધ આયુષ્ય $1620$ વર્ષ અને તેનો પરમાણુ ભાર $ 226\, kg $ પ્રતિ કિલોમોલ છે. $1\, gm$ નમૂનામાંથી ક્ષય પામતા પરમાણુની સંખ્યા પ્રતિ સેકન્ડ શું થશે?$[N_A = 6.023 \times 10^{23}atoms / mol.]$

  • A

    $3.61 \times {10^{10}}$

  • B

    $3.6 \times {10^{12}}$

  • C

    $3.11 \times {10^{15}}$

  • D

    $31.1 \times {10^{15}}$

Similar Questions

$ ^{66}Cu $ નો $ \frac{7}{8} $ મો ભાગ વિભંજન થતાં $15$ મિનિટ લાગે છે,તો અર્ધઆયુ સમય કેટલા ........$min$ હશે?

  • [AIEEE 2005]

$1\, Curie =$_____

નમૂનાની $T_1$ સમયે રેડિયો એક્ટિવીટી $R_1 $ અને $T_2$ સમયે એક્ટિવીટી $R_2$ છે. નમૂનાનું સરેરાશ આયુષ્ય $ T$ છે. ($T_2  - T_1$) સમયમાં વિભંજન થતાં ન્યુક્લિયસની સંખ્યા .....છે.

$1.9$ વર્ષ અર્ધ આયુષ્યના $Th^{227}$ માં $1$ મિલિ ક્યુરી એક્ટિવીટી પેદા કરવા કેટલા ........... $\mu g$ જથ્થો જરૂરી છે?

રેડિયો એક્ટિવ તત્વ વિભંજન થઈને સ્થાયી ન્યુકિલયસ માં રૂપાંતર થાય છે. તો વિભંજન દરનો આલેખ

  • [AIIMS 2012]