${\left( {\frac{{4{x^2}}}{3}\; - \;\frac{3}{{2x}}} \right)^9}$ ના વિસ્તરણમાં $x^6$ નો સહગુણક મેળવો
$2438$
$2688$
$2868$
એક પણ નહીં
${(3 + 2x)^{50}}$ ના વિસ્તરણમાં મહતમ પદ મેળવો.(કે જ્યાં $x = \frac{1}{5}$ )
જો ${\left( {x + 1} \right)^n}$ ના વિસ્તરણમાં $x$ ની ઘાતના કોઈ પણ ત્રણ ક્રમિક પદોનો ગુણોત્તર $2 : 15 : 70$ હોય તો ત્રણેય પદોના સહગુણોકની સરેરાસ મેળવો.
જો ${[x + {x^{{{\log }_{10}}}}^{(x)}]^5}$ ના વિસ્તરણમાં ત્રીજું પદ $10,00,000$ હોય તો $x$ મેળવો.
જો $a$ અને $b$ ભિન્ન પૂર્ણાક હોય, તો સાબિત કરો કે $a^{n}-b^{n}$ નો એક અવયવ $a-b$ છે, જ્યાં $n$ એ ધન પૂર્ણાક છે.
${\left( {{x^2} - \frac{1}{{3x}}} \right)^9}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.