ટકાઉ ખેતીનો ખ્યાલ
બાયોપેસ્ટિસાઈડ્ઝમાં ઘટાડો
નવા પાક ઉપર વધુ આધાર
જૈવિક ખાતરોનો ઓછો ઉપયોગ
પેસ્ટ કંન્ટ્રોલ માટ બેસિલસ થુરિજીનેન્સીસના બીજાણુઓનો ઉપયોગ.
અજારક કાર્બનિક ઉત્સર્ગદ્રવ્યોના પાચનમાં, જેવા કે બાયોગેસના ઉત્પાદનમાં નીચેનામાંથી કયું વિઘટન પામ્યા વગરનું પડ્યું રહે .
બાયોગેસ ઉત્પાદનની તકનીક ભારતમાં મુખ્યત્વે કોના પ્રયત્નોથી વિકસાવાયી હતી
બાયોગેસ ટેકનોલોજી વિકસાવવા માટે ભારતમાં કઈ-કઈ સંસ્થાકાર્ય કરે છે.
નીચેના ચાર વિધાનો $(A-D)$ કે જે કાર્બનિક ખેતી સંદર્ભે છે તેમને ધ્યાનમાં રાખી સાચાં $(T)$ તથા ખોટાં $(F)$ જણાવો.
$(A)$ પાક કે જે લિપિડ, વિટામીન, આયર્ન સભર છે તેનું ઉત્પાદન કરે છે.
$(B)$ જૈવિક ખાતરો વાપરે છે જે જમીનની ફળદ્રુપતા વધારે છે.
$(C)$ રસાયણિક ખાતર અને જંતુનાશકોનો વધુ ઉપયોગ
$(D)$ બિનપ્રદુષિત પાકને બેક્ટરિયા, ફૂગએ સાયનોબેક્ટરિયાના વપરાશ દ્વારા ઉછેર કરવા.
જૈવ ખાતર માટે નીચેનામાંથી કયું જાડકું સાચું છે?