$1 + i$ ની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવો.
$i$
$1$
$1 -i$
$1 + i$
સમીકરણ $|1-i|^{x}=2^{x}$ ના શૂન્યતર પૂર્ણાક ઉકેલોની સંખ્યા શોધો.
જો $z_1, z_2 \in C$ એવા મળે કે જેથી $| z_1 + z_2 |= \sqrt 3$ અને $|z_1| = |z_2| = 1,$ થાય તો $|z_1 - z_2|$ ની કિમત મેળવો
જો $z=x+\mathrm{i} y, x y \neq 0$ એ સમીકરણ $z^2+\mathrm{i} \bar{z}=0$ નું સમાધાન કરે, તો $\left|\mathrm{z}^2\right|=$............................
જો $arg\,z < 0$ તો $arg\,( - z) - arg\,(z)$ = . . .
જો $z$ એ સંકર સંખ્યા છે કે જેથી ${z^2} = {(\bar z)^2} $ તો . . .