$5$ અવલોકનોનો મધ્યક $7$ છે જો આ અવલોકનોમાંથી ચાર અવલોકનો $6, 7, 8, 10$ હોય તો બધા અવલોકનોનો વિચરણ મેળવો. 

  • [JEE MAIN 2013]
  • A

    $4$

  • B

    $6$

  • C

    $8$

  • D

    $2$

Similar Questions

$8, 12, 13, 15,22$  અવલોકનોનું વિચરણ :

વીસ અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $2$ છે.પુનઃતપાસ કરતાં માલૂમ પડ્યું કે અવલોકન $8$ ખોટું છે. ખોટા અવલોકનને દૂર કરવામાં આવે તો સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધો.

$200$ અને $300$  કદ વાળા બે સમૂહનો મધ્યક અનુક્રમે $25 $ અને $10 $ છે. તેમનું પ્રમાણિત વિચલન અનુક્રમે $3$ અને $4$ છે.  $500$ કદના સંયુક્ત નમૂનાનું વિચરણ કેટલું થાય છે ?

$30$ વસ્તુઓને અવલોકવામાં આવે છે જેમાંથી $10$ દરેક વસ્તુઓ માટે $\frac{1}{2} - d$, $10$ દરેક વસ્તુઓ માટે $\frac{1}{2} $ અને બાકી રહેલ $10$ દરેક વસ્તુઓ માટે $\frac{1}{2} + d$ છે જો આપેલ માહિતીનો  વિચરણ $\frac {4}{3}$  હોય તો $\left| d \right|$ = 

  • [JEE MAIN 2019]

નીચે આપેલ માહિતી માટે વિચરણ અને પ્રમાણિત વિચલન શોધો : 

${x_i}$ $4$ $8$ $11$ $17$ $20$ $24$ $32$
${f_i}$ $3$ $5$ $9$ $5$ $4$ $3$ $1$