જો આપેલ દરેક $n$ અવલોકનો ને કોઈ ધન સંખ્યા $'k'$ વડે ગુણવવામાં આવે તો નવા અવલોકનોના ગણ માટે
વિચરણ બદલાય નહીં
નવો વિચરણ એ જૂના વિચરણ કરતાં $k$ ગણો થાય
પ્રમાણિત વિચલન બદલાય નહીં
નવું પ્રમાણિત વિચલન એ જૂના પ્રમાણિત વિચલન કરતાં $k$ ગણું થાય
$20$ અવલોકનનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $2.5$ છે. એક અવલોકન ભૂલ થી $35$ ને બદલે $25$ લેવાય ગયું છે. જો $\alpha$ અને $\sqrt{\beta}$ એ સાચી માહિતીના મધ્યક અને પ્રમાણિત વિચલન છે તો $(\alpha, \beta)$ ની કિમંત મેળવો.
અહી $\mathrm{n}$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે કે જેથી $1,2,3,4, \ldots, \mathrm{n}$ નું વિચરણ $14 $ થાય છે તો $\mathrm{n}$ ની કિમંત મેળવો.
પ્રથમ $n $ પ્રાકૃતિક સંખ્યાઓના વિચરણનો ચલનાંક શોધો.
જો $\sum\limits_{i = 1}^{18} {({x_i} - 8) = 9} $ અને $\sum\limits_{i = 1}^{18} {({x_i} - 8)^2 = 45} $ હોય તો $x_1, x_2, ...... x_{18}$ નું પ્રમાણિત વિચલન મેળવો
ધારોકે $S$ અને $a_1$ ના તમામ મૂલ્યોનો એવો ગણ છે કે જેના માટે $100$ ક્રમિક ધન પૂર્ણાંકો $a_1, a_2, a_3, \ldots, a_{100}$ નું મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન $25$ છે. તો $S$ એ $............$ છે.