$(-1,1)$ માંથી પસાર થતા ,$X-$ અક્ષને સ્પર્શતા વર્તૂળ સમુદાયનું કેન્દ્ર $(h,k) $ હોય તો $ k$ ની કિંમતોનો ગણ મેળવો.
$k \le \frac{1}{2}$
$k \ge \frac{1}{2}$
$ - \frac{1}{2} \le k \le \frac{1}{2}$
$0 < k < \frac{1}{2}$
વર્તૂળ $x^2 + y^2 = 8$ ના પ્રધાન વૃત (director circle) નું સમીકરણ મેળવો.
વર્તુળ $x^{2}+y^{2}-2 \sqrt{2} x-6 \sqrt{2} y+14=0$ નો કોઈ એક વ્યાસએ વર્તુળ $(x-2 \sqrt{2})^{2}+(y-2 \sqrt{2})^{2}= r ^{2}$ ની કોઈ એક જીવા હોય, તો $r^{2}$ ની કિંમત............ છે.
વર્તૂળો $x^2 + y^2 + 8x - 2y - 9 = 0$ અને $x^2+ y^2 -2x + 8y - 7 = 0$ નો છેદ કોણ : ............ $^o$
જો વર્તૂળો $ x^2 + y^2 + 2x + 2ky + 6 = 0$ અને $ x^2 + y^2 + 2ky + k = 0 $ લંબરૂપે છેદે, તો $k = ..........$
જો વર્તૂળો ${x^2} + {y^2} + 3x + 7y + 2p - 5 = 0$ અને ${x^2} + {y^2} + 2x + 2y - {p^2} = 0$ નાં છેદબિંદુઓ $P$ અને $Q$ હોય,તો $P,Q$ અને $ (1,1)$ માંથી પસાર થતા વર્તૂળ માટે: