...... ના વિશિષ્ટ ઉદાહરણ ડાર્વિનવાદના ફીન્ચીસ છે.
ઈંડાં સેવવામાં પરોપજીવિતા
જોડતી કડીઓ
અનુકૂળ પામતા વિકિરણ
ઋતુકીય વિચરણ
ફિન્ચમાં કઈ રચના વિકસીત થવાથી તે કિટભક્ષી અને શાકાહારી બની?
માર્સુપિયલ પ્રસરણ કયા ભૌગોલિક વિસ્તારમાં જોવા મળે છે?
જ્યારે એક જ જૂથનાં સજીવો વિવિધ પર્યાવરણ અથવા નિવાસસ્થાનોમાં વસવાટ કરે ત્યારે તેઓ વિવિધ પ્રકારનાં અનૂકુલનો દર્શાવે છે, જેને...... કહે છે.
આકૃતિમાં દર્શાવેલ પક્ષી કયા નામે ઓળખાય છે? અને તેમાં વિવિધતાનું અવલોકન કઈ જગ્યાએ થયું હતું?
અનુકુલિત પ્રસરણ માટેની સૌથી અગત્યની પૂર્વશરત શું છે ?