3-2.Motion in Plane
hard

સમતલમાં (દ્વિ-પરિમાણમાં) થતી અચળ પ્રવેગી ગતિનાં સમીકરણો  $\overrightarrow v \, = \,\overrightarrow {{v_0}} \, + \overrightarrow a t$ અને $\overrightarrow r \, = \,\overrightarrow {{r_0}} \, + \overrightarrow {{v_0}} t\, + \,\frac{1}{2}g{t^2}$ મેળવો. 

Option A
Option B
Option C
Option D

Solution

ધારે કે કોઈ કણ $XY -$ સમતલમાં અચળ પ્રવેગ $\vec{a}$ થી ગતિ કરે છે. $t=0$ સમયે તેનો વેગ $\vec{v}_{0}$ અને $t=t$ સમયે વેગ $\vec{v}$ છે.

કણ અચળ પ્રવેગી કરતો હોવાથી કોઈ પણ સમયગાળામાં સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન હશે.

$\therefore \vec{a}=\frac{\vec{v}-\overrightarrow{v_{0}}}{t-0}$

$\therefore \vec{a}=\frac{\vec{v}-\overrightarrow{v_{0}}}{t}$

$\therefore \vec{v}=\overrightarrow{v_{0}}+\overrightarrow{a t}$

આ સમીકરણને ધટકોના રૂપમાં લખતાં,

$v_{x}=v_{0 x}+a_{x} t$

$v_{y}=v_{0 y}+a_{y} t$

ધારો કે $t=0$ સમયે કણનો સ્થાનસદિશ $\overrightarrow{r_{0}}$ અને

$t=t$ સમયે કણનો સ્થાન સદિશ $\vec{r}$ છે.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.