કઈ રાશિનું પારિમાણિક $M{L^2}{T^{ - 3}}$ થાય?

  • A

    બળ 

  • B

    પાવર 

  • C

    ઉર્જા 

  • D

    કાર્ય

Similar Questions

પ્રતિબળનું પરિમાણ ................. છે 

  • [NEET 2020]

નીચેના પૈકી કયું સ્નિગ્ધતા ગુણાંકનું સાચું પરિમાણ દર્શાવે છે ?

બે પરમાણુઓ વચ્ચેની આંતરક્રિયાના બળને

$F=\alpha \beta \,\exp \,\left( { - \frac{{{x^2}}}{{\alpha kt}}} \right);$

વડે આપવામાં આવે છે, જ્યાં $x$ એ અંતર, $k$ બોલ્ટઝમેન અચળાંક અને $ T$ તાપમાન છે. તથા $\alpha$ અને $\beta$ એ અન્ય અચળાંકો છે. $\beta$ નું પરિમાણિક શું થાય?

  • [JEE MAIN 2019]

નિકહ પૈકી કઈ જોડના પારિમાણિક સૂત્રો અલગ અલગ છે?

બોલ્ટ્ઝમેન અચળાંકનું પારિમાણિક સૂત્ર ....... .

  • [AIIMS 2019]