નીચેના દરેક માટે યોગ્ય વેનઆકૃતિ દોરો : $A^{\prime} \cap B^{\prime}$
$A^{\prime} \cap B^{\prime}$
ખાલી જગ્યા પૂરો : $A \cap A^{\prime}=\ldots$
જો $U =\{1,2,3,4,5,6,7,8,9\}, A =\{2,4,6,8\}$ અને $B =\{2,3,5,7\}$ હોય, તો $(A \cup B)^{\prime}=A^{\prime} \cap B^{\prime}$ ચકાસો.
જો $U=\{a, b, c, d, e, f, g, h\}$ હોય, તો નીચેના ગણના પૂરક ગણ શોધો : $B=\{d, e, f, g\}$
જો $U$ એ સાવત્રિક ગણ છે અને $A \cup B \cup C = U$ થાય તો $\{ (A – B) \cup (B – C) \cup (C – A)\} '=$
જો $n(U) = 700,\,n(A) = 200,\,n(B) = 300$ અને $n(A \cap B) = 100,$ તો $n({A^c} \cap {B^c}) = $
Confusing about what to choose? Our team will schedule a demo shortly.