$\alpha _V\,\,\to $ તાપમાનનો આલેખ દોરો.
ધાતુના સળિયાનો ઉપયોગ ગજિયા લોલક તરીકે કરવામાં આવે છે. જો ઓરડાના તાપમાનમાં $10°C$ નો વધારો કરવામાં આવે અને સળિયાની ધાતુનો રેખીય પ્રસરણાંક $2 × 10^{-6} {°}C^{-1}$ હોય, તો ગજિયા લોલકના આવર્તકાળમાં થતો પ્રતિશત ફેરફાર ...... $\%$
કદ અચળાંક પારાનો $0.18 \times 10^{-3} /^{\circ} C$ છે. તો જો $0^{\circ} C$ પારાની ઘનતા $13.6\; g / cc$, હોય તો ઘનતા $473\;K$ તાપમાને .......
ધાતુના નળાકારની લંબાઈ ગરમ કરતાં $3\%$ જેટલી વધે છે. તો તેના ક્ષેત્રફળમાં ........ $\%$ વધારો થશે?
આદર્શવાયુ માટે $\alpha _V$ નું મૂલ્ય શેના પર આધાર રાખે છે ?
વિધાન : પાણી માટેનો દબાણ-તાપમાન $(P-T)$ ફેઝ ગ્રાફનો ઢાળ ઋણ મળે છે
કારણ : બરફમાથી પાણી બનતા તે સંકોચાઇ છે