- Home
- Standard 9
- Mathematics
4. Linear Equations in Two Variables
medium
નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $x + y = 4$
Option A
Option B
Option C
Option D
Solution

$x=0$ હોય, તો $x+y=4$
$\therefore 0+y=4$
$\therefore y=4$
$x=1$ હોય, તો $x+y=4$
$\therefore 1+y=4 \therefore y=4-1 \therefore y=3$
$x=5$ હોય, તો $x+y=4$
$\therefore 5+y=4 \therefore y=4-5 \therefore y=-1$
$x=2$ હોય, તો $x+y=4$
$\therefore 2+y=4 \therefore y=4-2 \therefore y=2$
$x$ | $0$ | $1$ | $2$ |
$y$ | $4$ | $3$ |
$2$ |
ઉપરોક્ત ક્રમયુક્ત જોડને જોડતાં સુરેખ આલેખ રેખા $AB$ મળે છે.
Standard 9
Mathematics