નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $y=3 x$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જો $x=0$ હોય, તો $y=3 x$

$\therefore y=3 x$

$\therefore y=0$

જો $x=1$ હોય, તો $y=3 x$

$\therefore y=3 x$

$\therefore y=3(1)$

$\therefore y=3$

જો $x=2$ હોય, તો $y=3 x$

$\therefore y=3 \times 2$

$\therefore y=6$

જો $x=-1$ હોય, તો $y=3 x$

$\therefore y=3\times -1$

$\therefore y=-3$

$x$ $0$ $1$ $-1$ $2$
$y$ $0$ $3$ $-3$

$6$

ઉપરોક્ત ક્રમયુક્ત જોડને જોડતાં સુરેખ આલેખ રેખા $AB$ મળે છે.

1104-s30

Similar Questions

જો બિંદુ $(3, \,4)$ સમીકરણ $3y = ax + 7$ ના આલેખ પરનું એક બિંદુ હોય તો $a$ ની કિંમત શોધો.

નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $5=2 x$

નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $2 x=-\,5 y$

આપેલા બિંદુઓ સમીકરણ $x -2y = 4$ નો ઉકેલ છે કે નથી તે ચકાસો :  $(1,\,1)$

જે રેખા પર બિંદુ $(1,\,2)$ આવેલ હોય તે રેખાનું સમીકરણ મેળવો. આવાં કેટલાં સમીકરણ હોય ?