એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન દર્શાવવા માટે $V=\frac{3 x^2}{2}-\frac{y^2}{4}$ સંબંધ વપરાય છે.$x$ અને $y$ મીટરમાં છે અને $V$ એ વૉલ્ટમાં છે. તો બિંદુ $(1\,m,2\,m)$ પર વિદ્યુતક્ષેત્રની તિવ્રતા $N / C$ કેટલી થશે ?
$3 \hat{i}-\hat{j}$
$-3 \hat{i}+\hat{j}$
$6 \hat{i}-2 \hat{j}$
$-6 \hat{i}+2 \hat{j}$
જો આ ક્ષેત્રનું સ્થિતિમાન $x, y$ યામને આધારે $V=10\,axy$ થી દર્શાવતું હોય તો વિદ્યુતક્ષેત્રની તિવ્રતાનો સદિશ કયો ગણાશે?
$Q$ વિઘુતભારથી એક બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન $V=Q$$ \times {10^{11}}\,V$ છે.આ બિંદુ એ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _______
જો $V$ એ આપેલ બિંદુ આગળ વિદ્યુત સ્થીતીમાન હોય તો તે બિંદુ આગળ $x$ દિશામાં વિદ્યુત ક્ષેત્ર $E_x$ ….
વિધુતસ્થિતિમાન $V = 4x + 3y,$ હોય તો $(2, 1)$ બિંદુએ વિધુતક્ષેત્ર કેટલું થાય?
એક વિદ્યુતભારિત ગોળાની અંદરનું સ્થિત વિદ્યુતસ્થિતિમાનનું સૂત્ર $\phi=$ $ar ^{2}+ b$ છે. જ્યાં $r =$ ગોળાના કેન્દ્રથી અંતર; $a,b$ અચળાંકો છે. ગોળાની અંદર વિદ્યુતભાર ઘનતા કેટલી હોય ?