માધ્યમાં વિદ્યુતયુંબકીય તરંગ $1.5 \times 10^8 \mathrm{~ms}^{-1}$ ની ઝડપથી ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પારગમ્યતા $2.0$છે. સાપેક્ષ પરાવૈદ્યુતાંક (પરમીટીવીટી). . . . . . .થશે.
$5$
$1$
$4$
$2$
મુક્ત અવકાશમાં એક બિંદુ પાસસે સૂર્યપ્રકાશની તીવ્રતા $0.092\, {Wm}^{-2}$ જોવા મળે છે. આ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?$\left(\sigma_{0}=8.85 \times 10^{-12}\, {C}^{2} \,{N}^{-1} \,{m}^{-2}\right.$ )
સમતલ વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર સાઈન વક્રીય રીત $2 × 10^{10} \,Hz $ આવૃત્તિએ અને $48\, V/m $ કંપ વિસ્તાર પર દોલન કરે છે. તરંગની તરંગ લંબાઇ કેટલા ....$cm$ થશે?
ક્ષ કિરણો અને $\gamma$ - કિરણો બંન્ને વિદ્યુત ચુંબકીય તરંગો છે તેમના માટે નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે?
સમતલમાં રહેલા વિદ્યુતચુંબકીય તરંગ માટે એક ચક્ર દરમિયાન કોનું મુલ્ય શૂન્ય હશે ?
$(a)$ ચુંબકીય ક્ષેત્ર
$(b)$ ચુંબકીય ઊર્જા
$(c)$ વિદ્યુત ક્ષેત્ર
$(d)$ વિદ્યુત ઊર્જા
વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત $\overrightarrow{\mathrm{E}}=\hat{i} 40 \cos \omega(\mathrm{t}-z / \mathrm{c})$ થી આપવામાં આવે છે. આ તરંગમાં ચુંબકીય ક્ષેત્ર. . . . . . . થશે.