$c,{\mu _0},{ \in _0}$ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપો.

Similar Questions

શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગને $E_y=E_0 \sin (k x-\omega t)$; થી અપાય છે તથા $B_z=B_0 \sin (k x-\omega t)$, તો 

$100\;Hz$ આવૃતિ ધરાવતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી થાય?

  • [AIPMT 1999]

ધારોકે એક વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્રની કંપવિસ્તાર $E_{0}=120\; N / C$ અને તેની આવૃત્તિ $v=50.0\; MHz$ છે.

$(a)$ $B_{0}, \omega, k,$ અને $\lambda .$ શોધો.

$(b)$ $E$ અને $B$ માટેના સૂત્રો શોધો.

જો વિદ્યુતચુંબકીય તરંગ ધન $x$-દિશામાં પ્રસરતા હોય અને $y$ અને $z-$ દિશામાં અનુક્રમે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રના સદિશના દોલનો હોય, તો $Ey$ અને $Bz$ ના સમીકરણ લખો. 

જ્યારે $\mu_r \, ,\,\epsilon_r $એ સાપેક્ષે પરમીએબીલીટી અને ડાઈઈલેક્ટ્રોક અચળાંક છે. તેનો વક્રીભવનાંક .....છે.