નિશ્ચાયકનું મૂલ્ય શોધો : $\left|\begin{array}{cc}2 & 4 \\ -5 & -1\end{array}\right|$
$10$
$18$
$22$
$15$
$\left|\begin{array}{cc}2 & 4 \\ -5 & -1\end{array}\right|=2(-1)-4(-5)=-2+20=18$
$'a'$ ની . . . . કિમંત માટે સમીકરણો $a^3x + (a + 1)^3y + (a + 2)^3 z = 0$ ; $ax + (a + 1)y + (a + 2)z = 0$ ; $x + y + z = 0$ ને શૂન્યતર ઉકેલ મળે.
જો $\lambda \in R$ માટે સુરેખ સમીકરણ સહિતા
$2 x_{1}-4 x_{2}+\lambda x_{3}=1$
$x_{1}-6 x_{2}+x_{3}=2$
$\lambda x_{1}-10 x_{2}+4 x_{3}=3$ નો ઉકેલ શક્ય નથી
સમીકરણોની જોડ $12x + by + cz = 0$ ; $ax + 24y + cz = 0$ ; $ax + by + 36z = 0$ . (કે જ્યાં $a$ , $b$ , $c$ એ વાસ્તવિક સંખ્યા છે કે જેથી $a \ne 12$ , $b \ne 24$ , $c \ne 36$ ). જો સમીકરણો ની જોડ સુસંગત હોય અને $z \ne 0$ હોય તો $\frac{1}{{a – 12}} + \frac{2}{{b – 24}} + \frac{3}{{c – 36}}$ મેળવો.
સમીકરણની સંહતિ ${x_1} – {x_2} + {x_3} = 2,$ $\,3{x_1} – {x_2} + 2{x_3} = – 6$ અને $3{x_1} + {x_2} + {x_3} = – 18$ નો ઉકેલ . . . .
જો $'a'$ એ અવાસ્તવિક સંકર સંખ્યા છે કે જેથી સમીકરણો $ax -a^2y + a^3z= 0$ , $-a^2x + a^3y + az = 0$ અને $a^3x + ay -a^2z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય તો $|a|$ મેળવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.