કિંમત શોધો :
$\frac{\sin 18^{\circ}}{\cos 72^{\circ}}$
$0$
$-1$
$1$
$10$
કિંમત શોધો :
$2 \tan ^{2} 45^{\circ}+\cos ^{2} 30^{\circ}-\sin ^{2} 60^{\circ}$
$\angle A$ અને $\angle B$ એવા લઘુકોણો છે કે, જેથી $\cos A =\cos B .$ સાબિત કરો કે $\angle A =\angle B$.
જો $3A$ એ લઘુકોણનું માપ હોય તથા $\sin 3 A =\cos \left( A -26^{\circ}\right),$ હોય, તો $A$ ની કિંમત શોધો.
$9 \sec ^{2} A-9 \tan ^{2} A=........$
નીચેના નિયમોમાં જેમના માટે પદાવલિ વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે. આ નિત્યસમો સાબિત કરો :
$\frac{1+\sec A}{\sec A}=\frac{\sin ^{2} A}{1-\cos A}$