- Home
- Standard 10
- Mathematics
8. Introduction to Trigonometry
medium
જો $3A$ એ લઘુકોણનું માપ હોય તથા $\sin 3 A =\cos \left( A -26^{\circ}\right),$ હોય, તો $A$ ની કિંમત શોધો.
A
$29$
B
$32$
C
$20$
D
$25$
Solution
અહીં, આપણે $\sin 3 A =\cos \left( A -26^{\circ}\right)$ આપેલ છે. ……..$(1)$
હવે ,$\sin 3 A =\cos \left(90^{\circ}-3 A \right),$ હોવાથી આપણે પરિણામ $(1)$ ને નીચે પ્રમાણે લખી શકીએ.
$\cos \left(90^{\circ}-3 A \right)=\cos \left( A -26^{\circ}\right)$
હવે,$90^{\circ}-3 A$ અને $A -26^{\circ}$ બંને લઘુકોણ હોવાથી,
$90^{\circ}-3 A = A -26^{\circ}$
તેથી, $A=29^{\circ}$ મળે.
Standard 10
Mathematics