કિંમત શોધો :

$\sin 25^{\circ} \cos 65^{\circ}+\cos 25^{\circ} \sin 65^{\circ}$

  • A

    $2$

  • B

    $-1$

  • C

    $0$

  • D

    $1$

Similar Questions

$(\sec A+\tan A)(1-\sin A)=..........$

$\triangle$ $ABC ,$ માં $\angle B$ કાટખૂણો છે. જો $\tan A =\frac{1}{\sqrt{3}},$ હોય, તો નિમ્નલિખિત મૂલ્ય શોધો.

$(i)$ $\sin A \cos C+\cos A \sin C$

$(ii)$ $\cos A \cos C-\sin A \sin C$

$9 \sec ^{2} A-9 \tan ^{2} A=........$

જો $2A$ એ લઘુકોણનું માપ હોય તથા $\tan 2 A=\cot \left(A-18^{\circ}\right)$ હોય, તો $A$ની કિંમત શોધો.

જેમાં $\angle C$ કાટખૂણો હોય, તેવો કોઈ $\triangle ACB$ લો. $AB = 29$ એકમ, $BC = 21$ એકમ અને $\angle ABC =\theta$ (જુઓ આકૃતિ) હોય, તો નિમ્નલિખિત મૂલ્ય શોધો:

$(i)$ $\cos ^{2} \theta+\sin ^{2} \theta$

$(ii)$ $\cos ^{2} \theta-\sin ^{2} \theta$