$\sin 67^{\circ}+\cos 75^{\circ}$ ને $0^{\circ}$ અને $45^{\circ}$ વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે દર્શાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\sin 67^{\circ}+\cos 75^{\circ}$

$=\sin \left(90^{\circ}-23^{\circ}\right)+\cos \left(90^{\circ}-15^{\circ}\right)$

$=\cos 23^{\circ}+\sin 15^{\circ}$

Similar Questions

જો $4A$ એ લઘુકોણનું માપ હોય તથા $\sec 4 A =\operatorname{cosec}\left( A -20^{\circ}\right)$ હોય, તો $A$ ની કિંમત શોધો.

$\triangle$ $PQR$માં, $Q$ કાટખૂણો છે (જુઓ આકૃતિ). $PQ = 3$ સેમી અને $PR = 6$ સેમી હોય, તો $\angle QPR$ અને $\angle PRQ$ શોધો.

નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો :

$A =0^{\circ}$ માટે $\cot$ $A$ અવ્યાખ્યાયિત છે.

$\triangle$ $ABC$માં $B$ કાટખૂણો છે, $AB = 5$ સેમી અને $\angle ACB =30^{\circ}$  (જુઓ આકૃતિ). તો બાજુ $BC$ અને $AC$ની લંબાઈ શોધો.

જો $\tan A =\cot B$ હોય, તો સાબિત કરો કે, $A + B =90^{\circ}$