એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ કે જે $x-$દિશામાં પ્રસરણ પામે છે માટે નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર $(E)$ અને ચુંબકીયક્ષેત્ર $(B)$ માટે સાચી શક્ય દિશાઓ આપે છે?

  • [NEET 2021]
  • A

    $\hat{j}+\hat{k}, \hat{j}+\hat{k}$

  • B

    $-\hat{j}+\hat{k},-\hat{j}-\hat{k}$

  • C

    $\hat{j}+\hat{k},-\hat{j}-\hat{k}$

  • D

    $-\hat{j}+\hat{k},-\hat{j}+\hat{k}$

Similar Questions

$E = 7.7\,k\,V /m$ જેટલા વિદ્યુતક્ષેત્ર અને $B = 0.14\,T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરતો આયન વિચલન અનુભવતો નથી તો તેનો વેગ $km/s$ માં કેટલો હશે?

  • [AIEEE 2012]

માધ્યમાં વિદ્યુતયુંબકીય તરંગ $1.5 \times 10^8 \mathrm{~ms}^{-1}$ ની ઝડપથી ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પારગમ્યતા $2.0$છે. સાપેક્ષ પરાવૈદ્યુતાંક (પરમીટીવીટી). . . . . . .થશે.

  • [JEE MAIN 2024]

$5\, GHz$ આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ જેની સાપેક્ષ વિદ્યુતીય પરમીટીવીટી (પારવીજાંક) અને સાપેક્ષ ચુંબકીય પરમીએબીલીટી (પારગમ્યતા) બંને $2$ હોય તેવા માધ્યમમાં પ્રસરે છે. આ માધ્યમમાં તરંગ વેગ .......... $\times 10^{7} m / s$ છે.

  • [JEE MAIN 2021]

નીચેના પૈકી .....વિધાન સાચું છે.

વિધુતચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જણાવો.