4. STRUCTURE OF THE ATOM
medium

નીચે દર્શાવેલ વિધાનો માટે સાચા માટે $T$ (True) અને ખોટા માટે $F$ (False) સંકેત દર્શાવો :

$(a)$ જે. જે. થોમસને રજૂ કર્યું કે પરમાણુના કેન્દ્રમાં માત્ર ન્યુક્લિઓન્સ હોય છે.

$(b)$ ન્યુટ્રૉન, પ્રોટોન અને ઇલેક્ટ્રૉનના એકબીજા સાથે સંયોજાવાથી બને છે, તેથી તે તટસ્થ હોય છે. 

$(c)$ ઇલેક્ટ્રૉનનું દળ પ્રોટોનના દળ કરતાં $\frac {1}{ 2000}$ ગણું છે.

$(d)$ આયોડિનનો સમસ્થાનિક ટિંકચર આયોડિન બનાવવા ઉપયોગી છે, કે જે દવા તરીકે વપરાય છે. 

A

$(a)-(T)\;;\;(b)-(F)\;;\;(c)-(T)\;;\;(d)-(F)$

B

$(a)-(F)\;;\;(b)-(T)\;;\;(c)-(T)\;;\;(d)-(F)$

C

$(a)-(F)\;;\;(b)-(F)\;;\;(c)-(T)\;;\;(d)-(F)$

D

$(a)-(T)\;;\;(b)-(F)\;;\;(c)-(F)\;;\;(d)-(T)$

Solution

$(a)$ $F$

કારણકે જે. જે. થોમસનના પરમાણુ નમૂનામાં કેન્દ્ર હાજર નથી. 

$(b)$ $T$

જેમ કે, $_{ – 1}^0e\,\, + \,\,_{ + 1}^1p\,\, \to \,_0^1n$

$(c)$ $T$

ઇલેક્ટ્રૉનનું દળ $\frac {1}{1840}$ મા ભાગનું છે એટલે કે તે લગભગ $\frac {1}{2000}$ ગણું છે.

$(d)$ $F$

કારણ કે આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટિંકચર આયોડિન કહે છે તેને આયોડિનના સમસ્થાનિકમાંથી બનાવી શકાતુ નથી.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.