4. STRUCTURE OF THE ATOM
medium

નીચેના પૈકી સોડિયમની સાચી ઇલેક્ટ્રોનીય રચના કઈ છે ?

A

$2, \,8$

B

$2, \,8,\,1$

C

$2,\,1, \,8$

D

$8,\,2, \,1$

Solution

સોડિયમ $(Na)$ નો પરમાણ્વીય ક્રમાંક $11$ છે. 

આથી, $\left({ }_{11} Na \right)$ : ની ઇલેક્ટ્રોનિય ગોઠવણી : $\begin{array}{lll} K & L & M \\ 2 & 8 & 1\end{array}$

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.