$x$ ની ............ કિમતોના ગણ માટે $cosx > sinx,$ થાય
જ્યાં $x\, \in \,\,\left( {\frac{\pi }{2}\,,\,\frac{{3\pi }}{2}} \right)$
$\left( {\frac{{\pi }}{2}\,,\,\frac{{5\pi }}{4}} \right]$
$\left( {\frac{\pi }{2}\,,\,\pi } \right]$
$\left( {\frac{{5\pi }}{4}\,,\,\frac{{3\pi }}{2}} \right)$
એક પણ નહી
સમીકરણ $secx = 1 + cosx + cos^2x + ........ \infty$ ના $x \in [-50 \pi, 50 \pi]$ માં કેટલા ઉકેલો મળે?
$a\cos x + b\sin x = c,$ નો વ્યાપક ઉકેલ મેળવો. (કે જ્યાં $a,\,\,b,\,\,c$ એ અચળ છે )
$-4 \pi \leq x \leq 4 \pi$ માટે $|\cos x|=\sin x$ ના ઉકેલની સંખ્યા મેળવો.
જો $\cos \theta + \cos 7\theta + \cos 3\theta + \cos 5\theta = 0$, તો $\theta $
જો $2\sin \theta + \tan \theta = 0$ નું સમાધાન કરે તેવા $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.