અનુક્રમ $\frac{m}{2}$, $m$, $2$ $m$ અને $4 m$ દળ ધરાવતા ચાર કણ $A$, $B$, $C$ અને $D$ ને સમાન વેગમાન છે. મહત્તમ ગતિઊર્જા ધરાવતો કણ. . . . . .હશે.
$\mathrm{D}$
$\mathrm{C}$
$\mathrm{A}$
$B$
$10kg $ ના સ્થિર પદાર્થ પર $ 4 N $ અને $3N $ ના પરસ્પર લંબ બળો લાગતાં હોય,તો $10 sec $ પછી ગતિઊર્જા.....$J$
હલકા પદાર્થ અને ભારે પદાર્થની ગતિ ઊર્જા સમાન છે. તો વેગમાનનું મૂલ્ય શું હશે ?
જો રેખીય વેગમાનમાં $5\%$ જેટલો વધારો થાય તો ગતિઊર્જામાં થતો વધારો કેટલા ......$\%$ હશે?
સમક્ષિતિજ રસ્તા પર કાર $100\, m/s$ ની ઝડપે ગતિ કરે છે જો ટાયર અને રોડ વચ્ચેનો ઘર્ષણાંક તો કાર માટેનું સ્ટોપિંગ ડીસ્ટન્સ ........ $m$ થાય.
$5 kg $ દળ ધરાવતો એક પદાર્થ $10 kg-m/s$ ના વેગમાનથી ગતિ કરે છે. જો તેની ગતિની દિશામાં તેના પર $10$ સેકન્ડ માટે $0.2 N $ જેટલુ બળ લાગે તો તેની ગતિ ઊર્જામાં થતો વધારો કેટલા.....$ Joule$ ?