ઘનતા $(\rho )$, લંબાઈ $(a)$ અને પૃષ્ઠતાણ $(T)$ ના પદમાં આવૃતિને કઈ રીતે દર્શાવી શકાય?

  • A

    $k{\rho ^{1/2}}{a^{3/2}}{\bf{/}}\sqrt T $

  • B

    $k{\rho ^{3/2}}{a^{3/2}}/\sqrt T $

  • C

    $k{\rho ^{1/2}}{a^{3/2}}/{T^{3/4}}$

  • D

    $k{\rho ^{1/2}}{a^{1/2}}/{T^{3/2}}$

Similar Questions

વિધેય $f(\theta )\, = \,1\, - \theta  + \frac{{{\theta ^2}}}{{2!}} - \frac{{{\theta ^3}}}{{3!}} + \frac{{{\theta ^4}}}{{4!}} + ...$ વ્યાખ્યાયિત થાય છે તો $f(\theta )$ એ પરિમાણરહિત રાશિ હોવાથી જરૂરિયાત શું છે ?

દઢતા ગુણાંકનું (shear modulus) પારિમાણિક સૂત્ર શું થાય? 

અવરોધ $R$ અને સમય $T$ ના સ્વરૂપમાં, પરમીએબીલિટી $\mu $ અને પરમિટિવિટી $\varepsilon $ ના ગુણોત્તર $\frac{\mu } {\varepsilon}$ નું પરિમાણ શું થશે?

  • [JEE MAIN 2014]

કોઈ માધ્યમ માં $'v'$ વેગ થી ગતિ કરતાં $'a'$ ત્રિજ્યાવાળા ગોળા પર લાગતું બળ  $F$  એ  $F = 6\pi \eta av$ થી વ્યાખ્યાયિત કરી શકાય તો $\eta $ નું પરિમાણ શું થશે?

બળ $F$ ને સમય $t$ અને સ્થાનાંતર $x$ ના સ્વરૂપમાં $F = A\,cos\,Bx + C\,sin\,Dt$ વડે દર્શાવવામાં આવે છે તો $D/B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?