વળાંકવાળા રસ્તા પર સાઇકલ $\theta $ ખૂણે વળાંક લે તો તેના માટેનું સૂત્ર $\tan \theta = \frac{{rg}}{{{v^2}}}$ મુજબ આપવામાં આવે છે. તો આ સૂત્ર .....
પારિમાણિક અને આંકડાકીય બંને રીતે સાચું છે.
પારિમાણિક અને આંકડાકીય બંને રીતે ખોટું છે.
પારિમાણિક રીતે સાચું છે.
આંકડાકીય રીતે સાચું છે.
આપેલ સમીકરણ પરિમાણિક દૃષ્ટિએ સાચું છે કે નહિ તે ચકાસો. $\frac{1}{2} m v^{2}=m g h$ જ્યાં $m$ પદાર્થનું દળ, $v$ તેનો વેગ, $g$ ગુરુત્વપ્રવેગ અને $h$ ઊંચાઈ છે.
નીચે પૈકી કયું પારિમાણિકની દ્રષ્ટિએ સાચું છે?
$ y = a\cos (\omega t - kx) $ સૂત્રમાં $k$ નું પારિમાણીક સૂત્ર શું થશે?
જો મુક્ત અવકાશની પરમિટીવીટી $\varepsilon_0$ પ્રોટોનનો વિદ્યુતભાર $e$ સાર્વત્રિક ગુરૂત્વાકર્ષણ અચળાંક $G$ અને પ્રોટોનનું દળ $m_p$ હોય તો $\frac{e^2}{4 \pi \varepsilon_0 G m_p{ }^2}$ માટે