જે સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ના હોય તેવા એક સંબંધનું ઉદાહરણ આપો 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Let   $A=\{5,6,7\}$

Define a relation $R$ on $A$ as $R =\{(5,6),(6,5)\}$

Relation $R$ is not reflexive as $(5,5),\,(6,6),\,(7,7) \notin R$

Now, as $(5,6)\in R$ and also $(6,5) \in R , R$ is symmetric.

$\Rightarrow(5,6),\,(6,5) \in R,$ but $(5,5)\notin R$

$\therefore R$ is not transitive.

Hence, relation $R$ is symmetric but not reflexive or transitive.

Similar Questions

સંબંધ $R$ એ અરિક્ત ગણ $A$ પરનો સામ્ય સંબધ હોય તો $R$ એ  . . .  ગુણધર્મનું પાલન કરવું જોઇયે.

ગણ $\mathrm{A}=\{1,2,3,4,5,6\}$ પર વ્યાખ્યાયિત સંબંધ $\mathrm{R} =\{(\mathrm{x}, \mathrm{y}): \mathrm{y}$ એ $\mathrm{x}$ વડે વિભાજ્ય છે. $\} $  સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે નક્કી કરો ?

જો $n(A) = m$ હોય તો ગણ $A$ પરના બધા સ્વવાચક સંબંધોની સંખ્યાઓ મેળવો. 

જો $A = \{a, b, c\}$ અને $B = \{1, 2\}$. સંબંધ $R$  એ ગણ $A$ થી ગણ $B$ પર વ્યાખ્યાયિત હોય તો $R$  એ  . . . . સમાન થશે.

જો  $R= \{(3, 3) (5, 5), (9, 9), (12, 12), (5, 12), (3, 9), (3, 12), (3, 5)\}$ એ ગણ $A= \{3, 5, 9, 12\}.$ પરનો સંબધ હોય તો $R$ એ . . . . 

  • [JEE MAIN 2013]