3-2.Motion in Plane
medium

નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન $A$ છે અને બીજું વિધાન કારણ $R$ છે.

વિધાન $A$ : જયારે પદાર્થને $45^{\circ}$ ખૂણે પક્ષેપિત કરવામાં આવે છે ત્યારે તેની અવધિ મહત્તમ હોય છે.

કારણ $R$ : મહત્તમ અવધિ માટે, $\sin 2 \theta$ ની કિંમત એક જેટલી છે.

ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતાને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.

A

બંને $A$ અને $R$ સાચા છે પણ અને $R$ એ $A$ નું યથાર્થ કારણ નથી.

B

બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું યથાર્થ કારણ છે.

C

$A$ સાચું છે પણ $R$ ખોટું છે.

D

$A$ ખોટું છે પણ $R$ સાચું છે.

(JEE MAIN-2023)

Solution

$R =\frac{ u ^2}{ g } \sin 2 \theta$

$R$ is maximum for $2 \theta=90^{\circ}$.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.